અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર બુટલેગરની કરી ધરપકડ
દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે.
દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે.
ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્થાની બહેનોએ હાથમાં વિવિધ સર્કલ ઉપર ઉભા રહી પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો
ચેતના સંસ્થા અમદાવાદ દ્વારા પ્રોલાઈફ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી અને ICDS વિભાગના સહયોગથી ઝઘડિયા તાલુકાના કુલ 12 ગામોમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાય હતી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રેસાના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ડીવાયએસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પર્યાવરણ દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબો જોડાયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂતે અત્યાધુનિક મલ્ચિંગ પદ્ધતિના આધારે ભીંડા, ચોળી, મકાઇ સહીત મિશ્ર પાકોની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.