“તેરા તુજકો અર્પણ” : રૂ. 2.56 લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી ભરૂચની જંબુસર પોલીસ...
ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં ગડખોલ લોકેશનની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ઈએમટી અને પાયલોટ દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ભરૂચ શક્તિનાથ સર્કલ પર રોંગ સાઈડમાં એક ટ્રક દોડતી હતી.જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.જોકે ટ્રક ચાલકે પોતાની ભૂલ સ્વીકારીને લોકોની માફી માંગતા મામલો શાંત પડ્યો હતો.
ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.
ભરૂચ જિલ્લામાં તારીખ 31 મે 2025 શનિવારના રોજ વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.