ભરૂચ:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું કરાયુ આયોજન
ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચમાં 19 પરીક્ષા કેન્દ્ર પર આજથી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે ધોરણ-10નું પ્રથમ ભાષાનું જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર, ભૂગોળની પરીક્ષા લેવાય હતી.
ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા
ભરૂચના આમોદમાંથી સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ અને પોલીસે મળીને અનાજની બે નંબરીનું કૌભાંડ ઝડપી પડ્યું છે.
ભરૂચ શહેરમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું
ભરૂચ જિલ્લા કક્ષાના યોગદિવસની જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા