ભરૂચ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશાળ બાઇલ રેલીનું આયોજન, પરંપરાગત પોશાકમાં યુવાનો જોડાયા
વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે.
વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે.
ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.
ભરૂચ જિલ્લાન વાલિયા ખાતે યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે.
ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘ દ્વારા આગેવાન યુવરાજસિંહ વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આગેવાનો પાયા વિહોણા આક્ષેપ કરી સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરાયા હતા
ભરૂચના આમોદનગરમાંથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવવાના મામલામાં બનેવી એ જ સગીરવયની સાળીને ગર્ભવતી બનાવી પાપ છુપાવવા બાળકીને ત્યાં દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે
ભરૂચના આમોદ તાલુકાના માતર ગામના બે યુવાનોને જમવાની લાલચ આપી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
ભરૂચ જિલ્લામાં આગામી 10 ઓગસ્ટ 2025ના રોજ ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આયોજિત છે.