ભરૂચ: SOGએ બહુચરાજી પોલીસ મથકના પોકસોના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ
ભરૂચ એસ.ઓ.જી પોલીસે મહેસાણાના બહુચરાજી પોલીસ સ્ટેશનના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એસ.ઓ.જી પોલીસે મહેસાણાના બહુચરાજી પોલીસ સ્ટેશનના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કરેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં ઝઘડિયા જીઆઇડીસી પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ રમતવીરો મૂળભૂત સુવિધાઓના અભાવે સંઘર્ષ કરી રહ્યા છે.
ભરૂચ જતાં નોકરયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો જ્યારે આમોદથી ભરૂચ જતાં વિદ્યાર્થીઓ માટે કાયમી બસ ન મૂકાતાં વિદ્યાર્થીઓ નોકરિયાતો તેમજ મુસાફરો રઝળી પડ્યાં હતાં