અંકલેશ્વર: પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય, હેલમેટ નહીં પહેરનાર ટુ વ્હીલર ચાલકો દંડાયા
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલમેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલમેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર ચીકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી.
ભરૂચમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ફાગણી નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યો જોડાયા હતા.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાર વાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતીમફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સ
ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમાં તમારે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના વાલીયામાં શિક્ષક સાસુ-સસરાની હત્યા કરનાર જમાઈના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાસુ-સસરાના ઘરમાં લૂંટના ગુનાને અંજામ આપી ઠંડા કલેજે હત્યા
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC) નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડનાં અમલીકરણ બાબતે