ભરૂચ: દહેજ રોડ પર મનુબર ચોકડી નજીક ખાનગી લકઝરી બસમાં આગ, મુસાફરોનો આબદ બચાવ
ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં રૂપિયા 1.7 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી
ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ગૌ પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આવેલ આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા ધોરણ 12
ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી ભરુચા હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ સહિત નાટકો રજૂ કરવામાં આવ્યા હતા.
ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર બે કાર અને પીકઅપ ટેમ્પા અને વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.