અંકલેશ્વર : સ્ક્રેપ ટ્રેડર્સ પર પોલીસની તવાઈ,સ્પેશ્યલ કોમ્બિંગ ડ્રાઈવ અંતર્ગત ભંગારના ગોડાઉનમાં તપાસથી ફફડાટ
અંકલેશ્વરમાં સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉન ચેકીંગ કરી જાહેરનામા ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વરમાં સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉન ચેકીંગ કરી જાહેરનામા ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ ભોલાવ ખાતે રૂપિયા 1.64 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચના નર્મદા મૈયા ઘાટ પર સંત નિરંકારી ફાઉન્ડેશન દિલ્હી દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર લુવારા નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ટેમ્પોમાં ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા.
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં આગામી તા 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા
વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહયું હતું તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ