અંકલેશ્વર: આંબોલી રોડ પર આવેલ ઇદગાહ મેદાન પર ઇદની નમાઝ અદા કરાય, ઇદના પર્વની શુભકામના પાઠવાય
આંબોલી રોડ પર આવેલું છે ઇદગાહ મેદાન, એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવાય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આંબોલી રોડ પર આવેલું છે ઇદગાહ મેદાન, એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવાય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલામાં આજરોજ સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા
ભરૂચના ઝૂલેલાલ મંદીર ખાતે ચેટીચંદ અને ઝૂલેલાલ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજના લોકોએ ઉત્સાહિત રમજાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રી નો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પૌરાણિક અંબાજી મંદિર ખાતે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું ફક્ત માથુ જ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.