ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ-સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી
ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડ અને સાફસફાઈ ન કરતા સ્થાનિકો એ તંત્ર સામે રોષ ઠાલાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર જન પ્રતિનિધિઓ વોટ લેવા તો આવે છે
ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો
ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે,
ભરૂચના વાલીયામાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે ₹21.57 લાખની ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
થોડા સમય પહેલાં તેને નાણાંકિય જરૂરિયાત ઉભી થઇ હતી આથી તેણે શહેરના બાવારેહાન વિસ્તારમાં રહેતાં અસલમ નામના રિક્ષાવાલા પાસેથી 10 હજાર રૂપિયા લીધાં હતાં. જેનું તેણે વ્યાજ પણ ચુકવ્યું હતું.