ભરૂચ: શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો !
ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો
ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
તુ મારા ઘરે તારી પત્નિ રેખાને શોધવા કેમ આવેલો ? તેમ કહી આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ તેના હાથમાની કુહાડી કમલેશ વસાવાનાં માથાનાં ભાગે મારી હત્યા કરી હતી.
ગત તા. ૨૯ મેના રોજ અંકલેશ્વરની બેઇલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી
ભરૂચના વાલિયા તાલુકામાં GUVNLની 40 ટીમોએ ત્રાટકી વીજ ચોરી કરતા 93 તત્વોને ઝાટકો આપી રૂપિયા 27 લાખનો દંડ ફટકાર્યો હતો
ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઇસમો પોલીસની જાળમાં ફસાયા છે. ટ્રેક્ટરમાં ભરેલો ચોખા અને ઘઉંનો જથ્થો દિવેલા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો
ભરૂચમાં નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં અનોખી પહેલ કરવામાં આવે છે જેમાં એક જ સ્થળે તમામ સેવાકીય લાભોનો તાત્કાલિક મળી રહે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
31 મે વર્લ્ડ તમાકુ નિષેધ દિવસના અવસરે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં વિશાળ સ્તરે ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું