ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા તોફાની બની, વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સવાલોનો મારો ચલાવ્યો
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા આઇકોનિક રોડ તેમજ હાઈ માસ્ટ પોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષની આક્રમકતાથી તોફાની બની હતી.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા આઇકોનિક રોડ તેમજ હાઈ માસ્ટ પોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષની આક્રમકતાથી તોફાની બની હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે,જયારે નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે
ભરૂચના વાલિયા તાલુકાના મેરા-જોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા વરસાદી સીઝનમાં ગ્રામજનોએ વાહનો લઈ ઘૂંટણ સમાં પાણી પસાર થવાનો વારો આવે છે
વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે.
ભરૂચની દહેજ જીઆઇડીસીમાં યુનિવર્સલ કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
ભરૂચ જિલ્લામાં મનરેગા અને શૌચાલય કૌભાંડ હવે ભરૂચ નગર સેવા સદનમાં હાઈમાસ્ટ લાઈટનું કૌભાંડ આચરાયું હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા માટે પીએફ વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી.