“ગાર્ડ ઓફ ઓનર” : છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના જવાનની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું…
નક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી
નક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી
વ્હેલની ઉલટી, જેને એમ્બરગ્રીસ કહેવાય છે, તે વ્હેલના શરીરમાંથી મુક્ત થતો ઘન પદાર્થ છે. આ વ્હેલના આંતરડામાં બનેલો મળ છે, જે ખોરાક ન પચવાને કારણે ઉલ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલ વાજા ની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો.
ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં નશાખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં 3 જેટલા વાહનો સળગાવી દીધા હોવાના આક્ષેપ કરાયા છે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,
ભાવનગરમાં રેલવે કર્મચારી દ્વારા મહિલા સાથે છેડતીના કેસમાં લંપટ કર્મચારીને રેલવે કોર્ટે દોષિત ઠેહરાવી 2 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે.
ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે સુરત સત્સંગ સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.
ભાવનગર ખાતે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.