ભાવનગર: વરતેજ ગામની સીમમાંથી રૂ.17 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
વરતેજ પોલીસે વરતેજ ગામની સીમમાં બાતમીને આધારે સાત વાહન સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વરતેજ પોલીસે વરતેજ ગામની સીમમાં બાતમીને આધારે સાત વાહન સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
GUVNLની સબ્સીડરી કંપની GETCOના વિવિધ પ્રાઈવેટ કંપનીઓને આઉટસોર્સ કરેલ સબસ્ટેશનોમા કામ કરતા સ્કીલ્ડ કર્મચારીઓને છેલ્લા કેટલાક વર્ષો થી ફક્ત 7000 થી 8000 ના પગાર ધોરણ મા કામ કરી રહ્યા છે
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે તેમના જન્મદિન નિમિતે ભાવનગર શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું
ગુજરાતમાં જાણે આંદોલનની વણજાર થઈ હોય તેવું દેખાઈ આવે છે. શિક્ષકો, સરકારી કર્મચારીઓ, મેડિકલ સ્ટુડન્ટ, ડૉક્ટર બાદ હવે ખેડૂતોએ પણ સરકાર સામે વિરોધનો છે.
ભારતની પ્રથમ સોલર સંચાલિત રો-પેક્સ ફેરી સર્વિસ ઘોઘા-હજીરાને જોડતી રો-પેક્સ સેવાનો આજથી પ્રારંભ
શહેરના જમનાકુંડ વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે
રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. દરેક પક્ષો મતદારોને રીઝવવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે