ભાવનગર: ત્રણ પિસ્તોલ સાથે બે યુવાનોની પોલીસે કરી ધરપકડ,યુ.પી.થી હથિયાર લાવી વેચવાની ફિરાકમાં હતા
બંને ઇસમોની પૂછપરછમાં હથિયારો યુપીમાંથી અહીં વેચવા માટે લાવ્યા હોય તેવી પ્રાથમિક માહિતી આપી
બંને ઇસમોની પૂછપરછમાં હથિયારો યુપીમાંથી અહીં વેચવા માટે લાવ્યા હોય તેવી પ્રાથમિક માહિતી આપી
ભાવનગર સોની વેપારીઓએ BISના નિયમ સામે વિરોધ નોંધાવી પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા
ભાવનગરમાં હત્યાનો બનાવ, યુવાનની હત્યાના મામલામાં 3 આરોપીની કરી ધરપકડ.
આધુનિક યુગમાં પણ ભાવિક ભકતોમાં શ્રદ્ધા અકબંધ, પૌરાણિક પડઘલીયા મહાદેવનો છે અનેરો મહિમા.
લાલ વાવટા ઝુંપડપટ્ટી સંઘ તરફથી મેયરને રજુઆત કરી વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરાઇ છે...
સ્કાઉટના બાળકો બનાવશે 2,100 જેટલી રાખડીઓ, આ રાખડીઓને સૈનિકોને મોકલવામાં આવશે.
32 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ, 70 કરોડના વિકાસકામોનું સીએમના હસ્તે લોકાર્પણ.