ભાવનગર: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 50 વર્ષીય આધેડની પોલીસે કરી ધરપકડ
ભાવનગરના બોર તળાવ પોલીસ મથક વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 50 વર્ષીય આધેડની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગરના બોર તળાવ પોલીસ મથક વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 50 વર્ષીય આધેડની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર જિલ્લામાં પાંચ વર્ષની માસુમ ફૂલ સમાન બાળકીને નરાધમે પીંખી નાખી હતી,વાસનાના ભૂખ્યા વરુ સમાન આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
ભાવનગર શહેરમાં એક 9 વર્ષની બાળકીને સાવકી માતા ક્રૂર રીતે માર મારી અત્યાચાર કરતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,જેના કારણે પંથકમાં લોકો માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા મોટી તળાવ VIP વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં લાખોની કિંમતની અલંગની મશીનરી તેમજ ભંગારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
રાજકોટ,સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. હવે તેમને બગોદરા કે વડોદરા જવું પડશે નહીં.
ભાવનગર જિલ્લાના કોબડી ગામ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ આયોજિત ગૌ ગોષ્ઠી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ.762.6 લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.