ભાવનગર : AAP પાર્ટીએ રજૂ કર્યું તમામ લોકોને આવરી લેતું "ગેરેંટી કાર્ડ", જુઓ કયા મુદ્દાઓનો કરાયો સમાવેશ..!
રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. દરેક પક્ષો મતદારોને રીઝવવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે
રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. દરેક પક્ષો મતદારોને રીઝવવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે
કોંગ્રેસ અગ્રણી પરેશ ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ઉપસ્થિત રહી વિવિધ સમસ્યાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા.
ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જન્માષ્ટમીના પાવન પર્વે ભાવનગરમાં ભાતીગળ 'દહીં- હાંડી' કાર્યક્રમમાં સહભાગી થયા
મળતી માહિતી અનુસાર, ગત તા. 13 ઓગષ્ટના રોજ રાત્રિના સમયે ભાવનગરના વલ્લભીપુર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
હર ઘર તિરંગા ઉત્સવની સાથે ભાવનગર શહેરમાં સાધુસંતોની અધ્યક્ષતામાં NDRF ટીમ દ્વારા તિરંગા યાત્રા યોજાય હતી.
આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન ઢોલ વગાડી મહાનગર પાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા