ધંધુકામાં માલધારી યુવાનની હત્યા, રાજયભરમાં વિરોધ પ્રદર્શનોનો દોર
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે.
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે.
. અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, હત્યા કેસમાં ધંધુકાના મલવતવાડાના શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ધંધુકાના કોઠીફળીના ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ તથા અમદાવાદના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાની અટકાયત કરવામા આવી છે.
પાનવાડી વિસ્તારમાં ગત શનિવારે થયેલ યુવાનની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓની નારી ચોકડી નજીકથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં ફોન પર મેસેજ કરી યુવક એક યુવતીને હેરાન કરતો હતો.
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે યુવકની અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી નાંખી હતી.
રાજ્યમાં સૌપ્રથમ વખત પશુ ચિકિત્સા કેમ્પ યોજી 125 જેટલા પશુઓની યોગ્ય સારવાર કરવામાં આવી હતી.
ભાવનગરમાં ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ મેળવી તેના પરથી જીએસટી નંબર પ્રાપ્ત કરી કરોડો રૂપિયાની કરચોરીનો નવો જ કીમિયો હાથ ધરવામાં આવ્યો હતો.