ભાવનગર : અદ્યતન કેન્સર હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ, દર્દીઓને થશે રાહત
32 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ, 70 કરોડના વિકાસકામોનું સીએમના હસ્તે લોકાર્પણ.
32 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ, 70 કરોડના વિકાસકામોનું સીએમના હસ્તે લોકાર્પણ.
પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા રૂપિયાની માંગ કરાય, BJPની 2 મહિલા આગેવાનોએ રૂ. 3 લાખની કરી માંગણી.
રાજમાર્ગો પર નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, રથયાત્રા દરમ્યાન ગાઈડલાઇનનું કરાયું ચુસ્ત પાલન.
આગામી 12 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે.
જગતનો તાત કાગડોળે જોઈ રહ્યો છે વરસાદની રાહ, રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો બન્યા ચિંતાતુર.
ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ.
ભાવનગરમાં હત્યાનો બનાવ, મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. જન્મ દિવસે જ યુવાનની કરાય હત્યા.