ભરૂચના પારખેત ગામે વર્ષો જૂની જર્જરીત ટાંકી સલામતીના ભાગરૂપે ધ્વસ્ત કરાય
પારખેત ગામે વર્ષો જૂની જર્જરીત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુસર પાણીની ટાંકીને સત્વરે વર્ષો બાદ જમીનદોસ્ત કરવામાં આવી
પારખેત ગામે વર્ષો જૂની જર્જરીત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુસર પાણીની ટાંકીને સત્વરે વર્ષો બાદ જમીનદોસ્ત કરવામાં આવી
મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે બસના ચાલકો પોતે ખાડા પૂરતા નજરે પડ્યા
તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચના શુટરો ને 24 મેડલ પ્રાપ્ત થયા છે જેમાં અજય પંચાલ 1 ગોલ્ડ,ધનવીર રાઠોડ 4 ગોલ્ડ ,હરિશ્રી વ્યાસ
પોલીસ કર્મી અને તેના મળતીયાઓ પાસેથી દારૂ લેનાર આઠ બૂટલેગરોને વાલીયાના શિલુડી ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક SOU સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે
3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે બિસ્માર હાલતમાં રહેલ મકાનોની દીવાલ કે, છાજલીઓ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે પટેલ સુપર માર્કેટમાં દુકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો