ભરૂચ: BJP દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન, ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી
બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્ક હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.....
બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્ક હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.....
શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તથા એન.એસમએસ. યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સહયોગથી કોલેજના યુવાનો સાથે ભેગા મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રાજપીપળા રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે,તારીખ 30મી જાન્યુઆરી એટલે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજ્યંતિનો પ્રસંગ છે.આ અવસરની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.
જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની શાળાના બાળકોએ સાફ-સફાઈ કરી તેઓના જન્મ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી..
પ્રખ્યાત ગાયક મહંમદ રફીની 100મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ જોડાયા હતા
આજરોજ મર્હુમ અહેમદ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૧૭એ રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. ઇન્દિરા ગાંધી વર્ષ ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી રહયા હતા
ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાના જન્મજયંતિ પ્રસંગેની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.