ગાંધીનગર: વિધાનસભા પરિસરમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિ સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિ સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી
પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની પુણ્યતીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ
અમદાવાદ ખાતે આવેલાં ગાંધી આશ્રમનું સરકાર 1,200 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ કરવા જઇ રહી છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, ભરૂચમાં યોજાયો કાર્યક્રમ, કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન.