Connect Gujarat

You Searched For "birthday"

અમરેલી: ૭ નિરાધાર બાળકોએ કરી ચાર્ટડ પ્લેનની મુસાફરી, ૧૨૦૦૦ ફૂટ ઊંચાઈએ કેક કાપી જન્મ દિવસની કરી ઉજવણી

23 Feb 2023 6:40 AM GMT
નિરાધાર બાળકોએ કરી ચાર્ટડ પ્લેનની મુસાફરી૧૨૦૦૦ ફૂટ ઊંચાઈએ કેક કાપીજય કાથરોટીયાએ દાખવ્યો નવતર અભિગમનિરાધાર બાળકો થયા અભિભૂતઅમરેલીના યુવાન જય કાથરોટીયાએ...

ભરૂચ: જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જન્મ દિવસની સેવાકાર્ય થકી કરી ઉજવણી

3 Feb 2023 12:20 PM GMT
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા આજે શુક્રવારે 54 વર્ષ પૂર્ણ કરી 55 માં વર્ષમાં પ્રવેશ્યા

સુરત : સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સાંસદ દર્શના જરદોશે પોતાના 62માં જન્મદિવસની કરી ઉજવણી...

21 Jan 2023 1:00 PM GMT
સુરતના સાંસદ તેમજ રેલ્વે રાજ્ય મંત્રી અને કાપડ મંત્રી દર્શના જરદોશ આજરોજ પોતાના 62માં જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરી હતી. દર્શના જરદોશે...

સાઉથ સ્ટાર પ્રભાસના જન્મદિવસે આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ, અભિનેતા શ્રી રામ અવતારમાં જોવા મળશે

23 Oct 2022 6:18 AM GMT
સાઉથથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર પ્રભાસ આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાને તેના જન્મદિવસ પર દેશભરમાંથી અનેક શુભેચ્છાઓ મળી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મ દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી

22 Oct 2022 5:01 AM GMT
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. ત્યારે તેમના જન્મદિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી છે. મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે...

અભિનેતા અજય દેવગને એસ.એસ.રાજામૌલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, લખ્યો આ ખાસ મેસેજ

10 Oct 2022 7:50 AM GMT
સાઉથ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશક, 10 ઓક્ટોબરે તેમનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એસ. એસ. રાજામૌલીનું પૂરું નામ કોડુરી શ્રીશૈલા શ્રી રાજામૌલી છે.

અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ હશે સૌથી ખાસ, 17 શહેરોમાં બતાવાશે Big B'ની 11 બ્લોકબસ્ટર ફિલ્મો...

30 Sep 2022 12:15 PM GMT
બોલિવૂડના શહેનશાહ 11 ઓક્ટોબરે પોતાનો 80મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ ખાસ અવસર પર ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને તેને ખાસ ભેટ આપવાનું આયોજન કર્યું છે.

ભરૂચ: CR પાટિલના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પાસબુકનું કરાયું વિતરણ,PM મોદીના જન્મ દિવસની કરાય અનોખી ઉજવણી

24 Sep 2022 10:06 AM GMT
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીઓને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાંગ : આહવા ખાતે શ્રી મોઢ મોદી, ગાંધી, તેલી સમાજ દ્વારા રક્તદાન શિબિર યોજાય...

18 Sep 2022 2:57 AM GMT
ભારતને વિકાસપથ પર અગ્રેસર કરનાર રાષ્ટ્રસેવક નરેન્દ્ર મોદી સૌના સાથ-સૌના વિકાસની વિભાવના સાથે દેશને નવી સિદ્ધિઓ અપાવી રહ્યા છે,

ભરૂચ : PM મોદીના જન્મદિને સ્વસહાય જૂથો-સખી મંડળોને રૂ. 23 લાખથી વધુની રકમના ચેક અર્પણ કરાયા

17 Sep 2022 2:07 PM GMT
ભરૂચ જિલ્લાની લાઈવલીહુડ પ્રોમોશન કંપની અને જિલ્લા ગ્રામ એજન્સી ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત 'વિશ્વાસથી વિકાસ યાત્રા'ના...

ભરૂચ : PM મોદીના જન્મદિને શ્રવણ સ્કૂલ ખાતે 7,272 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલી સંકલ્પ પૂર્ણ કરાયો...

17 Sep 2022 12:10 PM GMT
જિલ્લા ભાજપે દેશના વડાપ્રધાન મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યકમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી જન્મદિન...

ભરૂચ : નેત્રંગની ચાસવડ આશ્રમ શાળા ખાતે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ PM મોદીના જન્મદિવસની ઉજવણી કરી

17 Sep 2022 12:04 PM GMT
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ચાસવડ આશ્રમ શાળા ખાતે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ કેક કાપી...