ઝઘડિયા : કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નદી પર અશા - માલસર બ્રિજ તો બન્યો પણ તેને જોડતો રસ્તો અત્યંત બિસ્માર
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે...
આમોદથી જંબુસર તરફ જતો નવનિર્મિત માર્ગ, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે હવે ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતિક બની ગયો છે..
મુખ્યમંત્રીના આગમન પૂર્વે શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર એવા માર્ગોને સહી સલામત બતાવવા માટે તંત્ર દ્વારા રોડની મરામત શરૂ કરી દેવામાં આવી..
માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે..
ગ્રામજનોએ 9 ગામોને જોડતા બિસ્માર માર્ગ મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી. તેમ છતાં તંત્ર લોકોની નહીં સાંભળતા આખરે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો
રસ્તા પર પડેલા ખાડાઓમાં મેટલનાંખવામાં આવે છે પણ વરસાદ પડતાંની સાથે મેટલ બહાર આવી જતાં ફરી સ્થિતિ જૈસે થે જેવી થઇ જાય છે.આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે
ખખડધજ રસ્તાઓના કારણે વિલંબ થાય છે જેના કારણે કેટલીક વખત દર્દીઓને સારવાર પહોંચાડવામાં વિલંબ થાય છે જેના પરિણામ કોઈક વખત માઠા પરિણામ પણ આવે છે.આ જ રીતે અંકલેશ્વર થી નેત્રંગને જોડતો રસ્તો પણ એકદમ ખખડધજ છે