અંકલેશ્વર: મહાવીર ટર્નિંગથી ONGC બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર,વાહનચાલકોને હાલાકી
માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે.રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે
માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે.રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે
ઝાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ હોવાના તેમજ સ્થાનિક લોકોની સુવિધામાં અને વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ન હોવાના આક્ષેપો પણ કર્યા