PM મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે, 5477 કરોડનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે..
PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે..
બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈએ હુમલો કરી ધમકીઓ આપી હોવાની પોલીસ ફરિયાદ થતા ભાજપમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા..
ભરૂચમાં વર્ષ 2015માં થયેલ ભાજપના બે નેતાઓના ડબલ મર્ડર કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં સામેલ આરોપીની મિલકત સીલ કરી દેવામાં આવી છે
સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને અધ્યક્ષસ્થાને 'સંવિધાન હત્યા દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ
વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આગેવાનો-કાર્યકરો જોડાયા
મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શક્તિનાથ મહાદેવ મંદિરના સત્સગ હોલ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃત કાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...