વડોદરા : કોંગ્રેસના પ્રચાર વેળા રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહનો આક્ષેપ, કહ્યું : ભાજપના રાજમાં ક્રાઈમ, કમિશન અને કરપ્શન વધ્યું
કોંગ્રેસના પ્રચાર અર્થે રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહની સભા, ભાજપના રાજમાં ક્રાઈમ, કમિશન અને કરપ્શન : કોંગી નેતા
કોંગ્રેસના પ્રચાર અર્થે રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહની સભા, ભાજપના રાજમાં ક્રાઈમ, કમિશન અને કરપ્શન : કોંગી નેતા
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપની ટિકિટ મળી શકે તેવા ઉમેદવારોની યાદી સૂત્રોથી સામે આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવાર નક્કી કરવા તાત્કાલિક મિટિંગ બોલાવી છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લા અસરગ્રસ્ત છે તો હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે હવે બીજેપી મદદ માટે આગળ આવી છે.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજરોજ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
સમાલગોળ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત સમાજના દિકરા-દિકરીઓ માટે છાત્રાલય તેમજ શૈક્ષણિક સંકુલનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આજરોજ કેવડિયા ખાતે ભાજપની ઓબીસી રાષ્ટ્રીય મોરચાની કારોબારીનું સમાપન થયું હતું જેમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપ પરમાર હાજર રહયા હતા.