ગુજરાતજૂનાગઢ: BJPના નેતાઓના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજના 100 લોકો કોંગ્રેસમાં જોડાયા માળીયા હાટીના ભાજપમાં મોટુ ગાબડુ પડ્યું છે. ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકોએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે... By Connect Gujarat 24 Apr 2024 11:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ, ભાજપના આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું By Connect Gujarat 14 Apr 2024 12:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તવરા ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગ્યા, રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ ભરૂચ તાલુકાના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Apr 2024 13:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઘારી APMCનું પરિણામ થયું જાહેર, ભાજપની ભવ્ય જીત થતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ.... By Connect Gujarat 05 Aug 2023 21:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:વડાપ્રધાનના મન કી બાતના 101માં એપિસોડને ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું By Connect Gujarat 28 May 2023 17:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતPM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં 100માં એપિસોડમાં કર્યું સંબોધન, CM ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કાર્યક્રમ માણ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા. By Connect Gujarat 30 Apr 2023 13:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર: ભાજપના આગેવાનોદ્વારા દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીનું પર્વ અનોખી રીતે ઉજવાયુ જામનગરમાં આજે ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.. By Connect Gujarat 08 Mar 2023 14:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરતની આ છ બેઠક માટે ભાજપના 182 નેતાઓએ માંગી ટિકિટ, વાંચો કોણે કોણે માંગી ટિકિટ By Connect Gujarat 28 Oct 2022 10:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ગુજરાત ગૌરવ યાત્રાનું રાજપીપળામાં કરાયું ભવ્ય સ્વાગત, ભાજપના આગેવાનો જોડાયા... રાજપીપળામાં ગુજરાત ગૌરવ યાત્રાનું થયું આગમન, ગુજરાત ગૌરવ યાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત By Connect Gujarat 17 Oct 2022 12:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn