જૂનાગઢ: BJPના નેતાઓના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજના 100 લોકો કોંગ્રેસમાં જોડાયા
માળીયા હાટીના ભાજપમાં મોટુ ગાબડુ પડ્યું છે. ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકોએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે...
માળીયા હાટીના ભાજપમાં મોટુ ગાબડુ પડ્યું છે. ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકોએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે...
ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું
ભરૂચ તાલુકાના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા.
જામનગરમાં આજે ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..