ગીર સોમનાથ : દીલ્હીના લોટસ ટેમ્પલ જેવું બનશે ભાજપનું કાર્યાલય, નામ અપાયું "સોમ કમલમ"
દીલ્હીમાં આવેલા લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ હવે સોમનાથમાં જોવા મળશે. સોમનાથમાં ભાજપના નવા કાર્યાલય સોમ કમલમનું ભુમિપુજન કરવામાં આવ્યું.
દીલ્હીમાં આવેલા લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ હવે સોમનાથમાં જોવા મળશે. સોમનાથમાં ભાજપના નવા કાર્યાલય સોમ કમલમનું ભુમિપુજન કરવામાં આવ્યું.
મુખ્યમંત્રીના આગમન પહેલાં તંત્ર આવ્યું એકશનમાં, યુધ્ધના ધોરણે રસ્તા પરના ખાડાઓ પુરવાનું શરૂ
ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેવાબહેન પટેલનો વિજય થયો હતો
ભાજપની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત, સરકારી યોજનાની જાણકારી આપશે યાત્રા
ભાજપની પિતૃ સંસ્થા જનસંઘના અગ્રણી પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.