ભરૂચ : 4 રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો...
દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉતરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે
દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉતરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે સરપંચોનું મહાસંમેલન
આમોદ નગરપાલિકામાં વર્ષો બાદ મળેલી સત્તા ભાજપે ગુમાવી દીધી છે. 24 બેઠકો ધરાવતી નગરપાલિકામાં ભાજપના 14 અને અપક્ષના 10 સભ્યો વિજેતા બન્યાં હતાં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સોલીડ વેસ્ટ વિભાગની નબળી કામગીરીને કારણે પીરાણા ડમ્પિંગ સાઈટની આસપાસના સમગ્ર વિસ્તારમાં રોગચાળાએ માઝા મૂકી છે.
ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઈટના વિવાદના કારણે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હતા ત્યારે થામ ગામ નજીક પ્રાયમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે.
ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું છે. ભરૂચ શહેરમાં 500 ટન ઉપરાંત કચરાનો નિકાલ ક્યાં કરવોએ પાલિકા સત્તાધીશો સામે સમસ્યા ઉભી થઇ છે.
ગુજરાત વિધાનસભાની છૂટની નજીક આવતા જ રાજકારણમાં ગરવામાવો આવી રહયો છે
જાહેરમાં શૌચક્રિયા રોકવા માટે સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે અબજો રૂપિયાની ફાળવણી કરી છે
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વરસાદી કાંસની સફાઈ બાબતે વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે નોંધાવેલા વિરોધ બાદ મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ વરસાદી કાંસમાં ઉતર્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું