અમદાવાદ: આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં સક્રિય થવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે આમ આદમીમાં પાર્ટીમાં એક સાંધે અને તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે.
આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં સક્રિય થવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે આમ આદમીમાં પાર્ટીમાં એક સાંધે અને તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે.
નર્મદા જિલ્લામાં જન સંવેદના યાત્રા નીકળી, ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ રહયાં હાજર.
અમદાવાદમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, ભાજપ સરકાર પર કરાયા આકરા પ્રહાર.
બીજી સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપની કારોબારી સમિતિની બેઠક યોજાશે જેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ થયો રદ, ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે.
ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત સેક્સ ક્લિપ અને તસવીરો વાયરલ થતાં ખળભળાટ
ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.