જામનગર: ચૂંટણીમાં સારી કામગીરી કરનાર કાર્યકર્તાઓનું ભાજપ દ્વારા ચાંદીનું કમળ આપી કરાયુ સન્માન
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ માટે કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ માટે કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલ આપત્તિજનક નિવેદન મામલે અમદાવાદમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
પાકિસ્તાનના વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પીએમ મોદી સામે કરેલી ટિપ્પણી બાબતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા હોય પણ હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીતનો શ્રેય કોને મળવો જોઈએ તે જણાવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે
AAPએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ભાજપ પાસેથી છીનવી લીધું છે.ભાજપ 15 વર્ષથી MCDમાં સત્તામાં હતો.
ચૂંટણી પહેલા જ પંચમહાલ ભાજપની મોટી કાર્યવાહી સામે આવી