ભાજપે 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકથી લડશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી
ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપ,કોંગ્રેસ અને બીટીપી સહીત છોટુ વસાવા તેમજ પુત્ર દિલીપ વસાવાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા વિધાસભાની ચૂંટણી ખરાખરીનો જંગ જામ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવતા જ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ-ભાવનગરના કાર્યકરો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધડાધડ ઉમેદવાર જાહેર કરવામાં આવી
અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ નહિ પણ સગા ભાઈઓ વચ્ચે વિચારસરણી બાબતે સીધો જંગ જોવા મળી રહ્યો છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે