અંકલેશ્વર: લઘુ ઉદ્યોગ ભારતી અને સહયોગી સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિર યોજાય
અંકલેશ્વરમાં લઘુ ઉદ્યોગ ભરતી તેમજ 16 ગામ લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
અંકલેશ્વરમાં લઘુ ઉદ્યોગ ભરતી તેમજ 16 ગામ લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
બાળકો માટે ઘરમાં કામ કરતી વખતે તેમના હાથ કે પગ પર કાપ આવવા, અથવા બાળકોને રમતી વખતે પડી જવાને કારણે તેમના ઘૂંટણ અથવા કોણી પર ઘા થવા અથવા તેમને રક્તસ્ત્રાવ થવાનું સામાન્ય બાબત છે
અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ બીમારીનો વાવર ચાલી રહ્યો છે.ખાસ કરીને લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાતા પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા ડિમાન્ડ વધી છે ત્યારે મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે
અમદાવાદ શહેરના મણીનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શરીરમાં આ વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરવાની સિસ્ટમ છે,
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ બુસા સોસાયટી નજીક શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા GIDCમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.