ભરૂચ ભાજપ તાલુકા યુવા મોરચા દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિર યોજાય
ભાજપ તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન
ભાજપ તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન
ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન શિબિર યોજાઈ રહી છે
સમગ્ર રાજ્યમાં યુવા ભાજપ મોરચા દ્વારા એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાઈ રહ્યો છે.
મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પૂર્વે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ JCI દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોનો અનોખો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.