અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરાયુ, 150 યુનિટ રક્ત એકત્રિત કરાયુ
યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે
યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે
અંકલેશ્વરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીસોદરા અને CISF UNIT ONGC આંબોલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ૩૧ યુનિટ બ્લડનું એકત્રિત કરવામાં આવ્યું
અંકલેશ્વરમાં લઘુ ઉદ્યોગ ભરતી તેમજ 16 ગામ લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા તથા આયુષ બ્લડ બેંકના સૌજન્યથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝનોર ખાતે રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું જેમાં 74 યુનિટ રક્ત એકત્ર કરાયું...
ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ખડાયતા સમાજ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જુના ભરૂચ સ્થિત શ્રીજી મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
સ્માર્ટ પેથોલોજી લેબ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો