અંકલેશ્વર:GIDCમાં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન શિબિર યોજાય !
સ્માર્ટ પેથોલોજી લેબ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો
સ્માર્ટ પેથોલોજી લેબ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો
CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સભ્યોએ રક્તદાન કર્યું
ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આરતી કંપનીના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી માનવાતાની મહેક પ્રસરાવી હતી. આ રક્તદાન શિબિરમાં 359 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું આરતી કંપની ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.