Connect Gujarat

You Searched For "Bollywood celebs"

સતિશ કૌશિકના નિધન મામલે થયો મોટો ખુલાસો: પોલીસને મળી શંકાસ્પદ દવાઓ, ફાર્મ હાઉસનો માલિક થયો ફરાર.!

11 March 2023 7:27 AM GMT
દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં આ વચ્ચે પોલીસે આ મામલે નવો ખુલાસો કર્યો છે.

Anupam Kher Birthday : ચહેરા પર લકવો થયા પછી પણ તેણે એક્ટિંગ કરવાનું બંધ ન કર્યું, અનુપમ ખેરે કહી હતી તે વાતો..!

7 March 2023 9:50 AM GMT
પોતાની એક્ટિંગના દમ પર બોલિવૂડમાં એક ખાસ ઓળખ બનાવનાર અનુપમ ખેર આજે 68 વર્ષના થઈ ગયા છે.

અમિતાભ બચ્ચન થયા ઘાયલ, ફિલ્મના શૂટિંગ દરમ્યાન પાંસળીમાં થઈ ઇજા

6 March 2023 5:56 AM GMT
અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી.

બાહુબલી 2 ના નિર્માતાએ પઠાણ ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણી પર આપી પ્રતિક્રિયા

5 March 2023 9:11 AM GMT
શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

'સફળતાની સીડી... આકાશની પાર...' અનુપમ ખેરે દીપિકાની કરી આ રીતે પ્રશંસા..!

5 March 2023 6:06 AM GMT
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તેમની શાનદાર અભિનયથી દરેકના દિલ અને દિમાગ પર છાપ છોડી જાય છે.

નવેમ્બરમાં સબા આઝાદ સાથે લગ્ન કરશે રિતિક રોશન.? વાંચો પિતા રાકેશે શું કહ્યું.?

4 March 2023 9:11 AM GMT
બોલિવૂડ એક્ટર રિતિક રોશન આ દિવસોમાં સબા આઝાદ સાથેના સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. રિતિક અને સબા બોલિવૂડના શાનદાર કપલ્સમાંથી એક છે.

હેરા ફેરી 3 : સુનીલ શેટ્ટીની ખુશીનું કોઈ સ્થાન નથી, પોસ્ટ શેર કરીને અક્ષય કુમાર માટે આ કહી આ વાત.!

1 March 2023 11:10 AM GMT
હેરા ફેરી ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ સતત ચર્ચામાં છે. હવે આખરે તેના પર કામ શરૂ થયું છે.

'સેલ્ફી'ની ફ્લોપને બાદ અક્ષય કુમારને ફરી એક ઝટકો, ધ એન્ટરટેનર્સનો કોન્સર્ટ કેન્સલ

27 Feb 2023 9:59 AM GMT
અક્ષય કુમાર હિન્દી સિનેમાનો અનુભવી સ્ટાર છે તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2022માં અક્ષય કુમારે ઘણી ફિલ્મો કરી પરંતુ બધી જ ફ્લોપ રહી.

જેહના જન્મદિવસ પર મસ્તીભરી પાર્ટી કરતા જોવા મળ્યા સૈફ-કરીના..!

22 Feb 2023 7:40 AM GMT
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના પુત્ર જેહ અલી ખાને તેનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો.

Dadasaheb Phalke Awards : કાશ્મીર ફાઇલ્સ બની બેસ્ટ ફિલ્મ, જ્યારે આલિયા-રણબીર બેસ્ટ એક્ટર, વાંચો લિસ્ટ..!

21 Feb 2023 8:20 AM GMT
તાજેતરમાં મુંબઈમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન...

વાંચો, સલમાન ખાન કેમ માને છે અરબાઝ-મલાઈકાના ડિવોર્સ માટે અર્જુન કપૂરને જવાબદાર..!

17 Feb 2023 10:14 AM GMT
બૉલીવુડ ફિલ્મ એક્ટર સલમાન ખાન તથા અર્જુન કપૂર વચ્ચેના કડવાશભર્યા સંબંધો જગજાહેર છે.

Mc Stan: શું Mc Stan ખરેખર હીરાની ચેન પહેરે છે?, વાંચો ફરાહ ખાને આ વિશે શું કહ્યું.!

16 Feb 2023 6:44 AM GMT
ફેમસ રેપર MC સ્ટેન બિગ બોસ 16ના વિજેતા બની ગયા છે. તેણે શોના ફિનાલેમાં શિવ ઠાકરેને હરાવીને ટ્રોફી જીતી હતી.