અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન નજીકથી વિદેશીદારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
બુટલેગરે ઘરમાં વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૪ નંગ બોટલ સાથે બુટલેગર વિનય મેકવાનને ઝડપી પાડ્યો