અંકલેશ્વર: જીતાલી ગામના યોગી એસ્ટેટ નજીકથી બુટલેગર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામના યોગી એસ્ટેટના ગેટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
અમરેલી: લીલીયામાં જેલમાંથી છુટીને આવેલા બુટલેગર ઉપર મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગ,પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
અમરેલીના લીલીયામાં કિશન દવે પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર : નવા કાંસીયા ગામેથી દારૂના જથ્થા સાથે LCBએ કરી ઝઘડીયાના કુખ્યાત બુટલેગરની ધરપકડ…
નવા કાંસીયા ગામના ગરનાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ LCB પોલીસે ઝઘડીયાના કુખ્યાત બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર: નવા દિવા ગામેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વરના નવા દિવા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પોલીસના દરોડા, દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો...
31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરત શહેરની ઉધના પોલીસે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડી 540 વિદેશી દારૂ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
લિસ્ટેડ બુટલેગર દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી ગીરફતમાં, પોલીસથી બચવા લગાવ્યા હતા 16 CCTV
રાજ્યના લિસ્ટેડ બુટલેગર દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી પરિહાર ની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે.
No more pages
/connect-gujarat/media/post_banners/642bdf5fe61ab6cd5a1ecf605abf693ceef2563e3eab09d0042436ec3848d9eb.jpg)
/connect-gujarat/media/post_banners/49709ca8c4c8442503770df37faf32e20ab366a6ba4c47395de8b22b384f67e2.webp)
/connect-gujarat/media/post_banners/9f0e9cc4c6e1285985cdaaa7c2056097a0836df2365ba90f732b9545acf1bf78.webp)
/connect-gujarat/media/post_banners/53c32ae13a6e1f62f9712b35c0d58ab0d0de486939eb96dce1c0cb8ecd5e402f.webp)
/connect-gujarat/media/post_banners/4225d20fb1f5ccf39f15159b53fc8dba20ba92264cdfcfc71e8a725504f423ed.webp)
/connect-gujarat/media/post_banners/8d2e50cdb667a82a5f6cd580e84a33b276597f952d81251542a581f7f5f08c00.webp)
/connect-gujarat/media/post_banners/5c0b4e592cdb0e6d17dcea86ecbf46f2eb5b6f7339823993386129498356bdec.jpg)
/connect-gujarat/media/post_banners/42441b663c0c7da4a4720486817f0e2964d7144c13d87d39214d7002bc78b53d.webp)
/connect-gujarat/media/post_banners/000f3e5889a345d5ce2130e6016a4a31c0a764cbc2418d642662c0fe23a7f684.webp)
/connect-gujarat/media/post_banners/fd7cf8a2d228cd029365a5288f42866c75cc32cf982f4400dc2635b7171c473e.webp)