અંકલેશ્વર : પ્રોહીબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 બુટલેગરોની ધરપકડ, એ’ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી...
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે જ બન્ને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી