વલસાડ : વાપીના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 2 યુવકોના મોત, 4 યુવકોનો આબાદ બચાવ...
વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 6 યુવકોમાંથી 2 યુવકોના પાણીમાં ડૂબી જતાં કરુણ મોતને ભેટયા જ્યારે 4 યુવકોનો આબાદ બચાવ થયો
વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 6 યુવકોમાંથી 2 યુવકોના પાણીમાં ડૂબી જતાં કરુણ મોતને ભેટયા જ્યારે 4 યુવકોનો આબાદ બચાવ થયો
પાનોલીમાં નહેરમાં ડૂબી જતા 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતુ.પાનોલી પોલીસે ફાયર ફાઈટરોની મદદથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી
રહેણાંક વિસ્તારમાં એક દુર્ઘટના બની છે, જ્યાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં પાઈલોટ ટ્રેનિંગ માટે આ પ્લેન ઉપયોગમાં લેવાતું હતું
ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવી સુવિધા યુક્ત કચેરીઓના નિર્માણ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે. આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદ માંથી મુક્તિ મળશે
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ,કોલેજ,ખાનગી ઉદ્યોગ સહિતના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ અંગેની ધમકી ભર્યા ઈમેલ મળી રહયા છે.ત્યારે વધુ એક ઈમેલ પાટણના જિલ્લા કલેકટર અરવિંદ વિજયનને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો
અનોપ જેમ્સમાં અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા