વડોદરા : બુલેટ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બુલેટમાં આગ લાગતાં ચાલક ભડથું….
વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલ શામળાજી-રતનપુર ચેક પોસ્ટ નજીક કાર અને બસ વચ્ચે ગામખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.
ભરૂચના વાલિયામાં 10 વર્ષીય બાળકી અને જંબુસરમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે
ઝારખંડમાં વહેલી સવારે મંગલવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાંચિ હવામાન કેન્દ્રના પ્રભારી અભિષેક આનંદે જણાવ્યુ હતું
નવરાત્રિના માહોલ વચ્ચે હાર્ટ-એટેકના 9 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ છવાયો છે
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર અરવલ્લી-રતનપુર ચેકપોસ્ટ નજીક જીપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ધટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.