સુરત: રેશન કાર્ડમાં KYC માટે આવતા લોકોમાં રોષ, એજન્ટને રૂ. 100 આપો તો થાય છે જલ્દી કામ!
સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ પુણા પુરવઠા ઝોન કચેરી ખાતે રેશન કાર્ડમાં KYC માટે લોકોની લાંબી કતાર લાગી હતી,જોકે રૂપિયા 100 લઈને એજન્ટો દ્વારા જલ્દી કામ કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ લોકોએ કર્યો હતો.