સુરત: ઉત્રાણ પોલીસ મથકના લાંચના ગુનામાં ફરાર PSIની આખરે ACBએ કરી ધરપકડ
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમદાવાદ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના આસિસ્ટન્ટ TDO અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાર્ટિગનો વ્યવસાય કરનાર વ્યક્તિ પાસે લાંચ માંગતા જાગૃત નાગરિક દ્વારા ACBનો સંપર્ક કરતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
વડોદરા શહેરના સાવલી પોલીસ મથકના પીએસઆઇ લાંચ લેતા રંગે હાથ ઝડપાય જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પાટણ સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતો નિરીક્ષક વર્ગ-3 નો કર્મચારી રૂ. 5 હજારની લાંચ લેતા ઝડપાટા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત એસીબીએ અમદાવાદમાં જીએસટીના નાયબ કમિશનર વતી રૂ. 2.37 લાખની લાંચ લેતા વચેટિયાને રંગે હાથ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.