છોટાઉદેપુર : પાવી-જેતપુરના ભારજ નદી પુલનો એક ભાગ તણાયો, ગ્રામજનોને ભારે હાલાકી
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો. ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ જતાં અનેક લોકો અટવાયા હતા.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો. ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ જતાં અનેક લોકો અટવાયા હતા.
સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં અનરાધાર વરસાદના કારણે નનાનપુર ગામે રોડ પર ગરનાળુ ભાંગી પડતાં આસપાસના 10 ગામો સંપર્કવિહોણા બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
વડોદરાના સાવલી ડેસર તાલુકાના ઉદલપુર થી સાવલી ને જોડતો 30 કિ.મી રોડ ઉપર કરડ નદી પર બનેલો નવ નિર્મિત બ્રિજ ઉદ્ઘાટન પૂર્વે જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.
સારોલી પાસે મેટ્રોની બ્રિજનો વચ્ચેનો ભાગ એકા એક જ તૂટી જતા બ્રિજની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આસપાસ રહેલા તમામ ગોડાઉન બંધ કરાવી દેવામાં આવ્યા છે અને લોકોની અવર-જવાર પર પણ પોલીસ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે
ભરુચ નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
નવસારીમાં રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.