ભરૂચગુજરાતની ચૂંટણીમાં BTP-JDUના ગઠબંધનની જાહેરાત, જુઓ આદિવાસી નેતા છોટુ વસાવાએ શું કહ્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. By Connect Gujarat 07 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: કોંગ્રેસ અને BTPના ગઠબંધન અંગે પ્રભારી B.L.સંદીપે આપ્યું મહત્વનું નિવેદન,જુઓ શું કહ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ ગુજરાતભરમાં મોંઘવારી મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે By Connect Gujarat 28 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: AAP અને BTPનું ગઠબંધન તૂટયું, છોટુ વસાવાએ કહ્યું આમ આદમી પાર્ટીના નેતાઓ મનમાની કરી રહ્યા છે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકબાદ એક રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા ફરીવાર મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. By Connect Gujarat 12 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: AAP અને BTPના ગઠબંધનનું કોકડુ ગૂંચવાયું ? ગોપાલ ઇટાલીયાએ કહ્યું હજુ વાર છે ! By Connect Gujarat 28 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની BTPની જાહેરાત, જુઓ છોટુ વસાવાએ શું કર્યો લલકાર આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે. By Connect Gujarat 26 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : આગામી આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે મિટિંગનું આયોજન, ધારાસભ્ય મહેશ વસાવાએ કાર્યક્રમની રૂપરેખા આપી આગામી ચૂંટણીને ધ્યાને રાખીને BTP દ્વારા કોઈ આદિવાસી રાજકિત પક્ષોના ખોટા વચનોમાં છેતરાઈ ન જાય જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કેવડિયા ખાતે યોજાશે. By Connect Gujarat 25 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: છોટુ વસાવાએ તેમના વિસ્તારના પ્રશ્નો બાબતે સરકારમાં કોઈ રજૂઆત કરી જ ન હોવાનો ભાજપનો દાવો તો કોંગ્રેસના પ્રહાર આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનથી ગુજરાતમાં નવી રાજનીતિનો પ્રારંભ થયો છે. By Connect Gujarat 02 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : AAP-BTPના ગઠબંધનની જાહેરાત, અરવિંદ કેજરીવાલની હાજરીમાં યોજાયું આદિવાસી સંકલ્પ મહાસંમેલન ગુજરાતની રાજનીતિમાં આજરોજ નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે By Connect Gujarat 01 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : AAP અને BTP પાર્ટી વચ્ચેના ગઠબંધન સામે સાંસદ મનસુખ વસાવાએ આપી તીખી પ્રતિક્રિયા... આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ભરૂચમાં, ચંદેરીયા ગામે AAP અને BTP પાર્ટી વચ્ચે થશે ગઠબંધન By Connect Gujarat 01 May 2022Share Twitter Share Whatsapp LinkedIn