ભરૂચ: ભાઈ-ભાઈ બાદ પિતા પુત્ર વચ્ચે આ બેઠક પર ખેલાશે ચૂંટણી જંગ, જુઓ કોણે અપક્ષ ઉમેદવારીની કરી જાહેરાત
ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર બેઠક પર ભાઈ ભાઈ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તો ઝઘડીયા બેઠક પર પિતા અને પુત્ર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે
ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર બેઠક પર ભાઈ ભાઈ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તો ઝઘડીયા બેઠક પર પિતા અને પુત્ર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ ગુજરાતભરમાં મોંઘવારી મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકબાદ એક રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા ફરીવાર મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે.
આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે.
આગામી ચૂંટણીને ધ્યાને રાખીને BTP દ્વારા કોઈ આદિવાસી રાજકિત પક્ષોના ખોટા વચનોમાં છેતરાઈ ન જાય જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કેવડિયા ખાતે યોજાશે.