ભરૂચ : આમોદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી રૂ. 2.19 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોનું પગેરું મેળવવા પોલીસની કવાયત
કોપર કેબલ તથા જીટી બ્રીજ પ્લેટોની અજાણ્યા તસ્કર રૂ. 2.19 લાખનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી પોલીસે FSL તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ અજાણ્યા તસ્કરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી